સામાન્ય રીતે ગણેશ મહોત્સવમાં ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ અમુક સમયાંતરે ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરી દેવામાં આવે છે..જો કે હિંમતનગરમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં માત્ર ને માત્ર ગણેશજીનું સર્જન જ થાય છે.. વિસર્જન કદી પણ નહીં..!દસ દિવસના ગણેશ મહોત્સવમાં લોકો એક ઇંચથી માંડીને 10 થી 15 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમાના સ્થાપન કરી તેને વિસર્જિત કરી દેશે, પરંતુ હિંમતનગરના કલાકાર હિતેશ પંચાલ આ બધાથી કંઈક અલગ જ છે... તેમના માટે ગણેશજીની ભક્તિ એટલે વિ