Download Now Banner

This browser does not support the video element.

કલ્યાણપુર: સોડસલા વાડી શાળાના શિક્ષકને ખંભાળિયા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો.

Kalyanpur, Devbhoomi Dwarka | Sep 6, 2025
ટાઉનહોલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ -2025 કાર્યક્રમ અંતર્ગત સોડસલા વાડી શાળાના શિક્ષકશ્રી મિનેશભાઈ પટેલને ખંભાળિયા તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે અપાયો. આ તકે શાળાના આચાર્યશ્રી અને સંઘના મહિલા મંત્રીશ્રી દર્શનાબેન ત્રિવેદી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મેરામણભાઈ ગોરીયા દ્વારા શુભકામનઓ પાઠવવામાં આવેલ.
Read More News
T & CPrivacy PolicyContact Us