પલસાણા: વિદ્યાભારતી ટ્રસ્ટ ઉમરાખ અને ટીમ વન નેશન વન ઈલેક્શનના સંયકત ઉપક્રમે પરિસંવાદ અને સિગ્નેચર કેમ્પેઈન યોજાયું.