મુંબઈ કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે આજે રોજ શંકરાચાર્ય શ્રી અવીમુક્તેશ્વરઆનંદના સરસ્વતીજી મહારાજ 1008ના વરદ હસ્તે સુવર્ણ લેખ સાથે સાંસદ ભવનમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગૌવંશ હત્યાક ઉપર પ્રતિબંધ આવે આવી રજૂઆત સાંસદ ભવનમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા રજૂઆતો કરી હતી નિમિત્તે શંકરાચાર્યશ્રી અવીમુક્તેશ્વરઆનંદએ સુવર્ણ લેખ દ્વારા સન્માન સ્વાગત કર્યું! હતુ પ્રસંગે બીજા વિવિધ પાર્ટીઓના ધારાસભ્યો અને સાંસદ સભ્યોનું પણ સન્માન કર્યું હતું