અપહરણ અને પોક્સોના ગુનામાં આરોપી હરેશ ગાયકવાડને દોષિત ઠરાવતા અમરેલીની સ્પેશિયલ પોક્સો જજ અને ચોથી એડિશનલ સેશન્સ કોર્ટએ ૫ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી છે. પુરાવા આધારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો.આ ચુકાદા બાદ ન્યાય માટે પીડિત પક્ષને રાહત મળી છે.