This browser does not support the video element.
મહેમદાવાદ: રોટરી ક્લબ ઓફ મહે. દ્વારા કન્યાદાનપાર્ટી પ્લોટ ખાતે રમઝટ2025 રાસગરબા મહોત્સવનું ધારાસભ્યશ્રીની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન સમારોહ
Mehmedabad, Kheda | Sep 23, 2025
રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ દ્વારા આયોજિત રમઝટ-2025 (રાસગરબા મહોત્સવ)નિમિત્તે પ્રથમ નોરતે ઉદ્ઘાટક એવા ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં યોજાયો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ.આ પ્રસંગે ધારાસભ્યશ્રી,પી.આઈ. શ્રી,લોવેના ગ્રુપ પાર્ટનર તૅમજ રમઝટ2025ના મુખ્ય સ્પોન્સર જેવા અનેક અતિથીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો. નવરાત્રીના પ્રથમ નોરતે ઉદ્ઘાટન કરી રાષ્ટ્રગીત ગાઈ, માતાજીની ભવ્ય આરતી કરી,સ્વરૂચી ભોજન બાદ કરાઈ ગરબાની શુભસરુઆત.