કેબિનેટ મંત્રી મુળુ ભાઈ બહેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ શનિવારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર ખાતે રાજાધીરજ રણછોડરાયના દર્શનાર્થી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓની સાથે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.