જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત તેમજ ડીડીઓના વખાણ કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નો વિડીયો થયો વાયરલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા એમના મતવિસ્તાર પૂજાપદર થી લીલીયા ના સરદાર ચોક સુધી ના રોડ અને નાણાના કામના પોતે ન લઈ અને વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત તેમજ રમીલાબેન ધોરાજીયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના વખાણ કર્યા નો વિડીયો તારીખ 11 9 2025 અને પાંચ કલાકે સોશિયલ મીડિયામાં થયો વાયરલ..