શ્રાવણવદ એકાદશી થી અમાસ સુધી દર્શન માટે ઘીના મહાદેવજી ની એટલે કે શિવ પરિવારને મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી જેમાં આ વર્ષે 90 કિલો ઘી માંથી સમગ્ર શિવ પરિવારની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી જે ઘી માંથી બનેલા શિવ પરિવારનું શ્રાવણ માસ સમાપ્ત થતા વહેરાખાડી ખાતે મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું