Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારા નગર પાલિકામાં કરાર આધારિત નોકરી કરતા નિવૃત કર્મચારીને ગ્રેજ્યુટીના રૂપિયા કમિશ્નરના હુકમ બાદ ચૂકવાયા.

Vyara, Tapi | Sep 2, 2025
વ્યારા નગર પાલિકામાં કરાર આધારિત નોકરી કરતા નિવૃત કર્મચારીને ગ્રેજ્યુટીના રૂપિયા કમિશ્નરના હુકમ બાદ ચૂકવાયા.વ્યારા નગર પાલિકા નજીકથી મંગળવારના રોજ 2 કલાકે નિવૃત કર્મચારી કિરીટભાઈ સોની દ્વારા અપાયેલ માહિતી મુજબ ગ્રેજ્યુટીના રૂપિયા નગર પાલિકા એ નહીં ચૂકવતા શ્રમિક કામદાર કલ્યાણ સંઘના માર્ગદર્શન હેઠળ લેબર કમિશનર માં કેસ દાખલ કરવામાં આવતા તેમના દ્વારા ગ્રેજ્યુટી ના રૂપિયા 75,200 ચૂકવવા હુકમ કર્યો હતો.જેનો ચેક પાલિકા એ આપતા હાશકારો અનુભવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us