શુક્રવારના 10:30 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત નો જવાબ વલસાડના પાવર હાઉસ વિસ્તારમાં નવી બની રહેલી જીઇબી કચેરીમાં રાત્રિ દરમિયાન એક મહિલા કચેરી વિસ્તારમાં ઘૂસી સળિયાને ચોરી કરી ફરાર થતી નજરે પડી રહી છે. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેસ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.