This browser does not support the video element.
મુન્દ્રા: ખારી વિસ્તારમાં સાત ખેલી પકડાયા
Mundra, Kutch | Aug 6, 2025
ખારી વિસ્તારમાં સાત ખેલી પકડાયા : મુંદરા તાલુકાના ભદ્રેશ્વર બાજુના ખારી વિસ્તારમાં બાવળોની ઝાડીમાં આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ભચુ જાકુબ કુંગળા, ફકીરમામદ આમદ કુંભાર, ઈબ્રાહિમ ઈસ્માઈલ કુંગળા, ફકીરમામદ હારૂન જામ, સુમાર સિધિક કુંભાર, પ્રવીણસિંહ રામસિંહ ગોહિલ (રહે. તમામ ભદ્રેશ્વર) અને કનુભા નટુભા જાડેજા (પાવડિયારા)ને રોકડા રૂા. 15,705 અને ચાર મોબાઈલ કિં.રૂા. 12,000 એમ કુલ રૂા. 27,705ના મુદ્દામાલ સાથે મુંદરા મરીન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી