વેરાવળ સિટી પોલીસ નો આજરોજ 7 કલાક આસપાસ દરોડો ,મફતિયા પરા વિસ્તાર માં પોલીસે ગાંજા સાથે શખ્સ ને દબોચ્યો .1.6 kg ગાજા સાથે એક વ્યક્તિ ની અટકાયત આશરે 16000 ની કિંમત નો ગાજો ઝડપી પાડ્યો.ભાવેશ સોમાભાઈ ચાંડપા નામનો શખ્સ ઝડપાયો અન્ય એક નામ પણ ખુલ્યું વધુ તપાસ વેરાવળ પોલીસે હાથ ધરી