કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે પ્લોટ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર મોટા ખાડા પડી જતા અને પાણી ભરાઈ રહેતા સ્થાનિકો અને અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આજે સોમવારે બે કલાકે શાની કોઈ જણાવ્યું હતું કે અનેકવાર સરપંચને રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેને લઇ અને હાલાકી ભોગવવી પડી રહી છે