Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: પ્રિન્સિપાલ સામે કાર્યવાહી હાથ ધર્યા બાદ ચિત્રિણી નર્સિંગ કોલેજના સંચાલકે આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 13, 2025
પ્રાંતિજની ચિત્રની નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીની સાથે અણછાગતું વર્તન કરીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી ત્યારે સંચાલક દ્વારા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી હાથ ધરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us