Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: સંજાયા ગામે નેજા વરઘોડા દરમિયાન ધજાની પાઇપ વિજ વાયરને અટકી જતા યુવકનું મોત નીપજ્યું
Petlad, Anand | Sep 1, 2025
તાલુકાના સંજાયા ગામે નેજા નો વરઘોડો ચાલી રહ્યો હતો ત્યારે સ્ટીલની પાઇપ વાળી ધજા વીજ વાયરને અડકી જતા યુવકનું મોત નીપજ્યું હતું.જયેશકુમાર અર્જુનભાઈ પરમાર ( ઉ. વ.24 રહે.આણંદ મંગલપુરા જુનો ભાગ તા.જી.આણંદ) નુ મોત નીપજ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!