This browser does not support the video element.
પલસાણા: નેશનલ હાઈવેના ઉબડ ખાબડ રોડ ઉપર કરણ ગામે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
Palsana, Surat | Sep 9, 2025
ડામર વગરના ધૂળની ડમરીઓ ઊડતા નેશનલ હાઈવે નંબર 48 ના ઊંડા ખાડાઓ વાળા રસ્તે પલસાણા થી કડોદરા જવાના રસ્તે આજે એક સ્વિફ્ટ કાર નંબર GJ 26 N 3680 pur ઝડપે કરણ ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી દરમ્યાન સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે મહિલાઓને લઈને જતો એક અશોક લેલન ટેમ્પો નંબર GJ 05 CY 0435 ની પાછળ સ્વિફ્ટ કારના ચાલકે ધડાકાભેર અથડાવતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો