આણંદ જિલ્લા ગાયત્રી પરિવાર અને યુવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આણંદ દ્વારા વૃક્ષારોપણના બોહળા ફેલાવવા માટે અને દરેકે દરેક વ્યક્તિ માત્ર વૃક્ષનું રોપણ જ નહીં પરંતુ એની જાળવણી અને સંચાલન કરી યોગ્ય માવજત સાથે વૃક્ષનો ઉછેર કરે એની જાગૃતિ માટે નો કાર્યક્રમ રેલી સ્વરૂપે યોજવામાં આવ્યો