નવસારી જિલ્લામાં તમામ ધંધા-રોજગાર એકમો, કોન્ટ્રાકટરો અને ઈંટના ભઠ્ઠાઓએ અસંગઠિત શ્રમિકો/કામદારોની સાચી ઓળખ તથા તેમના સગા-સંબંધીઓની વિગત નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી તથા સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટ એપ્લિકેશન મારફતે નોંધણી કરવી ફરજિયાત રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી ૮ નવેમ્બર, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.