શુક્રવારના 5:30 કલાકે ગોઠવવામાં આવેલા પાંજરાની| વિગત મુજબ ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે કેટલાક દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોનું રાતિ્રના સમયે બહાર નીકળવાનું ટાળવું પડી રહ્યું છે મરઘમાળ ના અનેક| વિસ્તારોમાં દીપડા દેખાયા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે