Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: રેલવે પોલીસે પ્લેટફોર્મ બે પરથી 16,800ના વિદેશી દારૂ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા

Valsad, Valsad | Sep 6, 2025
શનિવારના 9:00 કલાકે રેલવે પોલીસએ આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પ્લેટફોર્મ નંબર બે ઉપર આવેલી ભુસાવળ ટ્રેનમાંથી 2 ઈસમોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. કુલ 16,800 નો મુદ્દામાલ કબજે લઈ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us