સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ પંજાબની આમ આદમી પાર્ટી ની જેમ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા પ્રતિક્રિયા આપી હતી.