Install App
publicnewsrapar
This browser does not support the video element.
રાપર: બાલાસરમાં જૂન ઝઘડાના મનદુખે યુવાન પર ત્રણ શખ્સનો પાઇપથી હુમલો
Rapar, Kutch | Jun 14, 2025
રાપર તાલુકાના બાલાસર ગામમાં પેટ્રોલ પંપની દીવાલ પાસે ૩ ઈસમો ધસી ગયા હતા અને છએક મહિના પહેલાં થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં યુવાનને હાથ, પગમાં અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!