શુક્રવારના 3 કલાકે મળેલા આકાશી દ્રશ્યો ની વિગત મુજબ ધરમપુર તાલુકામાં પ્રખ્યાત ગણાતા ધોધ માંથી રમણીયા નજારો આપતો અને સહેલીઓને આકર્ષ તો ગણેશ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ધરમપુર તાલુકાના માકડ બંધ ગામ ખાતે આવેલા ધોધ ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને જોવા માટે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવી પહોંચી રહ્યા છે.