સેવંથ ડે સ્કૂલ માં બનેલ બનાવ માં અવસાન પામેલા વિદ્યાર્થી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પયગંબર સાહેબ ની શાનમાં અને હદીશ અને કુરાન વિરુદ્ધ જાહેર મંચ થી અભદ્ર અને ઉશ્કેરીજનક ભાષા વાપરનાર સંગઠનો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા બાબત ના વિષય ને લઇ જેપી રોડ પોલિસ સ્ટેશન ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી.