જામનગરના ધૂતારપર ગામએ શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ માં ત્યાં ના સ્ટાફ દ્વારા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ. વિધાર્થીઓ પાસે સાફ સફાઇ કરાવવા માં આવતી અને ત્યાંના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ગેરવર્તન કરવા આવતું હોય આવી રજૂઆત ત્યાં વાલીઓ દ્વારા જિલ્લા કોંગ્રેસ ને રજૂઆત કરવામાં આવી હતી.