This browser does not support the video element.
ભાવનગર: નારી ચોકડી દસનાળા પાસે યુવાન પર કાર અથડાવી ઇજા પહોંચાડી મોત નીપજ્યું, પોલીસે હત્યાં અંગે તપાસ હાથ ધરી
Bhavnagar, Bhavnagar | Sep 24, 2025
ભાવનગર નારી દસ નજીક યુવાન પર કાર ચડાવી હુમલો કરાયાની ઘટના, જૂની અદાવતે સમાધાન માટે નારી દસ નાળા બોલાવવામાં આવ્યા હતા. જે દરમિયાન અદાવતમી દાઝ રાખી સમાધાન કરવા આવેલા ઈસમોએ કાર અથડાવી મારી નાખવાનો પ્રયાસ કરાયો, કાર અડફેરે લેતા હાર્દિક નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજતા હોસ્પિટલ ખાતે પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થયા, ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ દ્વારા હત્યાંની ફરિયાદ નોંધવા સહીતની કાર્યવાહી હાથ ધરી