Download Now Banner

This browser does not support the video element.

શહેરના ટોપ 3 સર્કલ પાસેના શખ્સનો ચેક રિટર્ન થતા નામદાર કોર્ટ ખાતેથી એક વર્ષની સજાનો હુકમ કરાયો

Bhavnagar City, Bhavnagar | Aug 25, 2025
ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ પાસેના શખ્સએ નાણાં ધિરાણ ફાઇનાસમાંથી પૈસા લીધા હોય અને જે રકમનો ચેક આપ્યો હતો. જે શખ્સના એકાઉન્ટમાં બેલેન્સ ન હોય અને ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ ચાલી જતા આ મામલે નામદાર કોર્ટ દ્વારા 1 વર્ષની સજાનો હુકમ અને રકમનું ચૂકવાણુ કરવા હુકમ કરાયો હતો. જે મામલે એડવોકેટએ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us