ગણતરીના દિવસોમાં જ નવરાત્રી માતાની આવી રહી છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ સુરનગર વઢવાણ જોરાવનગર રતનપર સહિતના વિસ્તારના બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવા પાક દ્વારા યુવા બ્રહ્મ સંગઠન દ્વારા બ્રહ્માનંદ સ્વાગત નવરાત્રી 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ આયોજન દરમિયાન મોટી સંખ્યામાં નાનાથી લઈને મોટા બ્રહ્મ સમાજની લોકો અને આગેવાનો સહિત ઉપસ્થિત રહી ગરબે રમ્યા હતા નાનાથી લઈને મોટા બ્રહ્મ સમાજની લોકો અને આગેવાનો સહિત ઉપસ્થિત રહી ગરબે રમ્યા હતા