સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તા રીપેરીંગ બાબતે નર્મદા વિભાગ આરએમબી સ્ટેટ હાઇવે સહિતનાઓને કલેકટર દ્વારા દસ દિવસની અંદર રીપેર કરવા સૂચના આપી હતી જેને લઇ વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા તમામને નોટિસ પાઠવી અને દસ્તાવેના રીપેરીંગ ની કામગીરી ઝડપી અને સારી કરવા શેરીજનોને સુવિધા ઉપલબ્ધ કરવા નોટિસ પાઠવવામાં આવતા દોડધામ મચી જવા પામી છે આ મામલે મીડિયા સમક્ષ પ્રાંત અધિકારીઓને આપી પ્રતિક્રિયા