આવતીકાલે આણંદ શહેરના ગણેશ વિસર્જનના તહેવારને લઈ મોટી માત્રામાં ગણપતિ વિસર્જન કરવામાં આવનાર હોય કરમસદ આણંદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આણંદના લોટેશ્વર તળાવ ખાતે સવારથી ખડે પગે રાખવામાં આવશે જેને લઇ આજે લોટેશ્વર તળાવ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું