હાલ પાલીકા દ્વારા તેને ટ્રાફિક પોલીસ ના બ્રેકેટ દ્વારા કોડન કરવામાં આવ્યો છે પાલીકા દ્વારા તાત્કાલિક અસરથી જો નાળા નું કામગીરી કરવામાં ન આવે તો વાહન વ્યવહાર માટે જોખમી પુરવાર થાય તેમ છે અને મોટી દુઘટર્ના થી શકે છે કારણકે હાલ માં મોટા ભારદારી વાહનો એસટી બસો સહિત નાનાં મોટાં વાહનો અવર જવર માટે માત્ર કાલીયા ભુત મામા ના મંદિરે થી રાજપીપલા એસટી ડેપો જવા માટે ને મુખ્ય માર્ગ હોવાથી પાલીકા દ્વારા તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી જવા પામી છે.