ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામેથી ઘરના આંગણા માં પાર્ક કરેલ મોપેડની ચોરી થતા ફરિયાદ.તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પદમડુંગરી ગામે ફરિયાદી પ્રતાપ ચૌધરી એ તેમના ઘરના આંગણા માં પાર્ક કરેલ મોપેડ ની કોઈક અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતા પોલીસે 90 હજારના મોપેડ ની ચોરી અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.