ટ્રમ્પના ટેરિફથી ભાવનગરનો હીરા ઉદ્યોગ પ્રભાવિત, જિલ્લામાં બે વર્ષ દરમિયાન 500થી વધુ યુનિટ બંધ થયા જ્યારે ટેરીફ આવતા વધુ યુનિટ બંધ થતા આશરે 20,000 રત્ન કલાકારો બેરોજગાર બનતા હાલત કફોડી બની, જેને લઇ જિલ્લામાંથી લોકો અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરી રહ્યા છે. જે અંગે ડાયમંડ એસો. પ્રમુખ અને વેપારીએ પ્રતિક્રિયા આપી હતી.