વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાકી મળેલ કે સુરેલી રોડ ઉપર સરકારી દવાખાના સામે રોડ વચ્ચે દુકાનોની હાડમાં એક ઇશમ જાહેરમાં ખુલ્લામાં આંખ ફરક નો આંકડો પૈસા વડે લખી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરી ત્યારે આંકડો લખતા વસીમ હનીફમિયા કાજી ને આંકડો લખતા સ્લીપ બુક તેમજ કાર્બન પેપર અને બોલપેન સાથે રૂ ૪૩૦/ સાથે ઝડપી પાડી જુગારધારા ની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.