Install App
ajitvasava07
This browser does not support the video element.
સાગબારા: હવે દરેક આંગણવાડી વર્કર અને હેલ્પરને ન્યાય મળશે, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ સર્કિટ હાઉસથી માહીતી આપી
Sagbara, Narmada | Aug 22, 2025
ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો,હવે દર એક આંગણવાડી વર્કર અને હેલ્પરને ન્યાય મળશે.ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને છ મહિનામાં વધારા સાથે વેતન તથા બાકી રહેલા એરિયર્સ ચૂકવવાનો આદેશ આપ્યો છે.આ બહેનોના હક અને મહેનતનો વિજય છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!