તાપી lcb પોલીસે પાંખરી ગામની સીમ માંથી બુલેરો કાર માંથી વિદેશી દારૂ ઝડપી લીધો.તાપી જિલ્લા lcb શાખ ખાતે થી શનિ વારના ચાર કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમ માંથી એક બુલેરો કાર માંથી ૩૪ બોક્ષ વિદેશી દારૂ સાથે હિતેષ વસાવા ને ઝડપી લીધો છે જેમાં પોલીસે કુલ્લે ૩ લાખ ૮૩ હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કરી બે જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે ..