ત્રણ થી પાંચ ઈસમોએ સરદારજી રાઠોડ તથા સાહેદોને ભાભર હાઇવે રોડ પર ઓવરટ્રેક મુદે ગાળાગાળી બાદ આડેધડ ગડદા પાટુનો માર મારી સાહેદને મા થાના ભાગે લોખંડની ટૉમી મારી ગંભીર પ્રકારની ઈજાઓ કરી તથા અન્ય તહોએ ફરી સાહેદોને નાની મોટી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગેરકાયદેસર મંડળી રચી ગુનામાં એકબીજાને મદદ કરવા મુદે ૧ જગુભા (2) રાજુભા ઉર્ફે ભુરી નારણસીંહ રાઠોડ 3) શક્તિસિંહ પુનુભા રાઠોડ તથા અન્ય 3 થી 5 ઈસમો વિરૂધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી