મહીસાગર જિલ્લાના લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે અંદાજિત અગિયાર વાગ્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આદિ કર્મયોગી અભિયાનનો મહીસાગર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર માહિતી આપી.