આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ શહેરના શાપર વેરાવળ રોડ નજીક એક દારૂડિયો બેશુદ્ધ થઈને ખુલ્લેઆમ રોડ પર પડ્યો હતો.આવા અસામાજિક તત્વોને કારણે શહેરીજનોની સુરક્ષા પણ જોખમાય છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા લુખ્ખા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.