અમરેલી જિલ્લાના ધારી ગામના વાઘાપરા વિસ્તારમાં દિવ્યાબેન મિતડિયાએ નામની યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના રણાત મકાનમાં અગમ્ય કારણોસર પંખા સાથે ગળાફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમને પ્રાથમિક સારવાર માટે ધારી અને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા હતા.