તાંદલજા વિસ્તારમાં ACP એ વી કાટકડ અને સગર જેપી રોડ પો. સ્ટે ના PI ની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ કરાયુ,વડોદરા શહેરમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ શહેરના તાંદલજા વિસ્તારમાં એ.સી.પી એવી કાટકડ તેમજ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે RAF ની ટુકડી સહિત જેપી રોડ પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે રહી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.