પાલીતાણા શહેરના યોગીનગર વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હોય જેમાં અમને નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે જેમાં વિપક્ષ દ્વારા પણ રજૂઆત કરાય છે ત્યારે કેમ ગટરનો પ્રશ્ન ઉદભવ્યો છે જે મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને ખુલાસો કરાયો કરી લોકો અને તંત્રને જાણ કરી છે