દ્વારકાના કોસ્ટલ વિસ્તારમાં ફરી એક વખત દબાણ ને દૂર કરવામાં આવ્યું દ્વારકાના ભીમરાણા ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવી.... પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું... કુલ 18200 ચોરસ ફૂટ જેટલી જગ્યા પર ધાર્મિક દબાણ ને દૂર કરવામાં આવી.... જેમાં 2000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ગૌચર જમીનને ખુલ્લી કરવામાં આવી... દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.પી તેમજ દ્વારકાના sdm અને મામલતદાર સહિત ના અધિકારીઓ સહિત પોલીસ બંદોબસ્ત સ