આંગણવાડી બહેનો કરતા પણ વધારે અમે કામ કરીએ છીએ તો અમારો પગાર કેમ ઓછું.આશા વર્કર બહેનો દ્વારા જણાવ્યું કે અમારું શોષણ કરવાનું બંધ કરો ઓનલાઇન અમારી પાસે કામગીરી કરાવે છે તો અમારી પાસે મોબાઇલ પણ નથી સરકાર શ્રી અમને સારામાં સારો મોબાઈલ આપે. ઓનલાઇન જે કામગીરી અમને કરવામાં આવતી નથી તે પણ અમારી પાસે કરાવે છે. અમને 2020 રૂપિયા પગાર આપે છે મહિનાનો અને 24 કલાક કામ કરાવે છે કહીએ તો પણ ચાલે અડધી રાતે પણ અમને ઊઠીને બોલાવે છે. આશા બહેનોને ખૂબ પરિસ્થિતિ કથરી છે.