Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: વોડીસાંગ ગામે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરાયું, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા

Kalavad, Jamnagar | Sep 26, 2025
રાષ્ટ્રવ્યાપી 'સેવા પર્વ - ૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે 'એક દિવસ, એક કલાક, એક સાથે શ્રમદાન' ના સૂત્રને સાર્થક કરવા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કાલાવડ વિધાનસભાના ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડાએ સ્વચ્છતાના મહત્વ અને તેની જરૂરિયાત અંગે ઉપસ્થિત સૌ લોકોને સમજ આપી પ્રેરિત કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us