Download Now Banner

This browser does not support the video element.

છાયા વિસ્તારમાં ચાણકય વિદ્યાલય ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્રારા વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

Porabandar City, Porbandar | Sep 11, 2025
પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલી ચાણકય વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્રારા રોજગાર કચેરીના અધિકારી દિનેશ પરમારે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું તેમજ રોજગાર કચેરીના કાર્યો શું છે તેમજ રોજગાર કચેરીમાં નામ નોંધણી કઈ રીતે કરવી તેમની માહિતી પણ આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us