બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં પાલનપુર સર્કિટ હાઉસ ખાતે વોટચોરી મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દ્વારા આજે શુક્રવારે સાંજે 4:30 કલાકે જાણકારી આપવામાં આવી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વોટ ચોરી મુદે કોંગ્રેસ દ્વારા લડતની રણનીતિ ઘડાશે.