Download Now Banner

This browser does not support the video element.

બોરસદ: બોરસદ પી. ચંદ્ર સ્કૂલ નજીક થયેલા અકસ્માતમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાઈ

Borsad, Anand | Aug 23, 2025
બોરસદ પી. ચંદ્ર સ્કૂલ નજીક ગત દિવસોમાં બાઇક અને ઈલેક્ટ્રીક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાર્દિક સોલંકી રહે. દેદરડા એ બોરસદ પોલીસ ફરિયાદ આપતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં એક વ્યક્તિન ઇજા પહોંચી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us