Download Now Banner

This browser does not support the video element.

જામનગર: મોડપર ગામે જેટકોના ટીસીમાંથી ત્રણ રિએક્ટરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Jamnagar, Jamnagar | Aug 26, 2025
જામનગર નજીક મોડપર ગામે જેટકોના સબ સ્ટેશનના કેપેસીટર યાર્ડમાં લાગેલા ૬૯ હજારની કિંમતના ૩ રીએકટર કોઇ ઉઠાંતરી કરી ગયું છે, જે ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us